હું શોધું છું

હોમ  |

એન.જી.ઓ.ની ભાગીદારી
Rating :  Star Star Star Star Star   

Page ID 372

એન. જી.ઓ.ની ભાગીદારી

બંદીવાનોના આધ્‍યાત્‍મિક ઉત્‍થાન અને જીવન પ્રત્‍યે હકારાત્‍મક અભિગમ કેળવવા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સહયોગથી નિરંતર કાર્યક્રમનું આયોજન

સંસ્‍થાનું નામ

યોજવામાં આવી રહેલ કાર્યક્રમ અને આયોજન

જેલનું નામ

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્‍થા

વ્યસનમુક્તિ, ધ્‍યાન શિબિરનું આયોજન

તમામ જેલો

ગુર્જર વિપશ્‍યના કેન્‍દ્ર

ધ્‍યાન શિબિરના કાર્યક્રમનું આયોજન

તમામ જેલો

પતંજલી યોગપીઠ સંસ્‍થા, હરિદ્ધાર

યોગ અને પ્રાણાયમના કાર્યક્રમ

તમામ જેલો

રામકૃષ્‍ણ મિશન

નૈતિક અને આધ્‍યાત્‍મિક પ્રવચનો તેમજ માનસિક શાંતિના કાર્યક્રમો

તમામ જેલો

વ્યક્તિ વિકાસ કેન્‍દ્ર

આર્ટ ઓફ લીવીંગના કાર્યક્રમોનું જેલોમાં આયોજન, અમદાવાદ જેલે ૩૦ બેરેકોમાં એક સાથે ૧૧૦૦ કેદીઓને પાંચ દિવસીય કાર્યક્રમ

તમામ જેલો

પીરામીડ સંસ્‍થા

ધ્‍યાન અને યોગ શિક્ષણના કાર્યક્રમ

તમામ જેલો

ધ્‍યાન માટે પીરામીડ મેડીટેશન હોલનું બાંધકામ

પોરબંદર ખાસ જેલ

ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ, વડોદરા

યોગ અને વ્યસનમુક્તિની શિબિરનું આયોજન

તમામ જેલો

દાવતે-ઈસ્‍લામિક-હિન્‍દ, અમદાવાદ

સર્વધર્મ ધાર્મિક પ્રવચન, મુસ્‍લિમ કેદીભાઈઓના નૈતિક મૂલ્‍યોની જાળવણી માટે તકરીર

તમામ જેલો

જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક મહાસંઘ, વડોદરા

ધાર્મિક વ્યાખ્યાનના કાર્યક્રમ

તમામ જેલો

જૈન શ્વેતાંબર તેરાપંથ, અમદાવાદ

ધાર્મિક વ્યાખ્યાનના કાર્યક્રમ

તમામ જેલો

લાલબાગ જૈન સંઘ, વડોદરા

જૈન મુનિઓના નૈતિક અને આધ્‍યાત્‍મિક પ્રવચનો

તમામ જેલો

પ્રેક્ષાધ્‍યાન

 

 

જે.ડી.ઓન

 

 

પૂજ્ય મોરારી બાપૂ

સત્‍સંગનો કાર્યક્રમ

અમદાવાદ મધ્યસ્‍થ જેલ

શ્રી ઓશો વિશ્વનીડ ફાઉન્‍ડેશન, સુરત

ધ્‍યાન, સત્‍સંગ કાર્યક્રમનું આયોજન

તમામ જેલો

આર્ય સમાજ મંદિર, સુરત

યોગશિક્ષણ શિબિરનું આયોજન

લાજપોર મધ્‍યસ્‍થ જેલ     

ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્‍થા

ભગવદ્ ગીતાના માધ્‍યમથી નૈતિક ઉત્‍થાનના કાર્યક્રમ, ૧૮ દિવસીય ગીતાયાત્રા કાર્યક્રમ અંતર્ગત બંદીજવાનોના ચરિત્ર નિર્માણના કાર્યક્રમો

તમામ જેલો

ગાયત્રી ચેતના કેન્‍દ્ર, વડોદરા

ગાયત્રી યજ્ઞોનું આયોજન

તમામ જેલો

સંત આશારામ મહિલા ઉત્‍થાન આશ્રમ, અમદાવાદ

સત્‍સંગ પ્રવચનના કાર્યક્રમ

તમામ જેલો      


બંદીવાનોના જીવન પ્રત્‍યે હકારાત્‍મક અભિગમ કેળવવા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સહયોગથી નિરંતર કાર્યક્રમનું આયોજન

બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્‍વામીનારાયણ સંસ્‍થા

વ્યસનમુક્તિ, માનસપરિવર્તનની શિબિરોનું આયોજન

તમામ જેલો

શ્રી ધીરજ વશિષ્‍ઠ યોગ શિક્ષક, અમદાવાદ

બંદીવાનોના માનસિક શારીરિક વિકાસ માટે યોગશિબિરોનું આયોજન

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને લાજપોર મધ્‍યસ્‍થ જેલ     

મેથોડીસ્‍ટ યુથ ફેલોશીપ, અમદાવાદ

નાતાલ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ મધ્યસ્‍થ જેલ  

શ્રી અનિલ પાઠક

માબાપને ભુલશો નહિ (સંગીતમય કાર્યક્રમનું આયોજન)

અમદાવાદ મધ્યસ્‍થ જેલ  

જમાતે ઈસ્‍લામે હિન્‍દ, અમદાવાદ

ધાર્મિક પ્રવચનોના કાર્યક્રમ

અમદાવાદ મધ્યસ્‍થ જેલ, જુનાગઢ જીલ્‍લા જેલ, પાલારા ખાસ જેલ, હિંમતનગર સબ જેલ

રોટરી કલબ, સુરત

ગીતસંગીત અને ભજનોનો કાર્યક્રમ

લાજપોર મધ્યસ્‍થ જેલ

લોકસાહિત્‍યકાર શ્રી માયાભાઈ આહિર

લોકસાહિત્‍ય અને ડાયરાનું આયોજન

અમદાવાદ મધ્યસ્‍થ જેલ

જોઈન્ટ ગ્રુપ ઓફ ચિત્રા સાહેલી, ભાવનગર

સત્‍યનારાયણ ભગવાનની કથાનું આયોજન

ભાવનગર જીલ્લા જેલ

કંચનગીરી પ્રભાગીરી ટ્રસ્‍ટ, ભાવનગર

માનસ પરિવર્તન કથાનું આયોજન

ભાવનગર જીલ્‍લા જેલ

કરૂણ સંસ્‍થાન અડાજણ, સુરત

જ્ઞાનશિબિરનું આયોજન

લાજપોર મધ્‍યસ્‍થ જેલ

શ્રી કમલેશભાઈ મસાલાવાળા, સુરત

ગીતસંગીતના કાર્યક્રમનું આયોજન

લાજપોર મધ્‍યસ્‍થ જેલ

શ્રી નર્મદા સુરસંગમ પાર્ટી, ગાંધીનગર

માનસ પરિવર્તન માટે લોકસંગીત, સાહિત્‍ય અને ભક્તિરસના ડાયરાનું આયોજન

અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ  

નવનીતભાઈ મંગળદાસ ઠક્કર

ભગવત્ મહાજાપ અને ભાગવત્ કથાનું આયોજન

અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ  

સારંગ સંગીત કલબ, અમદાવાદ

સંગીત કાર્યક્રમનું આયોજન

અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ

આર્ટ એ વર્ક ફાઉન્‍ડેશન, સુરત

સાંઈબાબાના જીવન ચરિત્ર ઉપર નાટકનું આયોજન

લાજપોર મધ્‍યસ્‍થ જેલ     

ઓમ આધ્‍યાત્‍મિક વિદ્યાલય, વણસોલી

આધ્‍યાત્‍મિક પ્રવચનોના કાર્યક્રમ

તમામ જેલો

ફેલોશીપ ઓફ મેથોડીસ્‍ટ ચર્ચ ઓફ ગોડ, મહેસાણા

બાઈબલ પઠન, બાઈબલ આધારિત ફિલ્‍મ શો તથા પુસ્‍તકોના ભેટનું આયોજન

વડોદરા અને રાજકોટ મધ્‍યસ્‍થ જેલ, જુનાગઢ, જામનગર જીલ્લા જેલ, સુરેન્દ્રનગર સબ જેલ અને અમરેલી ઓપન જેલ 

અમરેલી મુસ્‍લીમ કમિટી

ભજન તથા કવ્વાલીનું આયોજન

અમરેલી સબ જેલ

દિવાળીબા હાઈસ્‍કુલ, પીઠવડી, અમરેલી

ભગવત્ કથાનું આયોજન

અમરેલી સબ જેલ

પ્‍લેબેક સીંગર તુષારભાઈ ત્રિવેદી

મ્યુઝિકલ થેરાપીની તાલીમનું આયોજન

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને લાજપોર મધ્‍યસ્‍થ જેલ

દાવતે ઈસ્‍લામી સંસ્‍થા, રાજકોટ

આધ્‍યાત્‍મિક પ્રવચનોનું આયોજન

રાજકોટ મધ્‍યસ્‍થ જેલ

શ્રી કાન્‍તીભાઈ માનવ સેવા ટ્રસ્‍ટ, રાજકોટ

આધ્‍યત્‍મિક પ્રવચનોનું આયોજન

રાજકોટ મધ્‍યસ્‍થ જેલ

ઈસ્‍કોન સંસ્‍થા

નૈતિક પ્રવચનો, વાંચન માટે ૩૦૦૦ શ્રીમદ્ ભાગવદ્ ગીતા ધર્મગ્રંથની ભેટ

તમામ જેલો

 

 


v  સ્‍થાનિક સિવીલ હોસ્‍પિટલ, સ્‍થાનિક ખાનગી હોસ્‍પીટલ અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ દ્વારા જાન્‍યુઆરી-૨૦૧૨ થી જૂન-૨૦૧૨ સુધીમાં નિરંતર ૬૫ મેડીકલ કેમ્‍પનું આયોજન.

બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય સંસ્‍થાન

મેગા મેડીકલ કેમ્‍પનું આયોજન

અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ

બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય સંસ્‍થાન

હોમીયોપેથીક નિદાન અને દવા વિતરણ

રાજકોટ મધ્યસ્‍થ જેલ

બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય નડીયાદ         

એકયુપંકચર આધારીત ચિકિત્‍સા            

નડીયાદ જિલ્‍લા જેલ

એસ.એસ.જી. હોસ્‍પીટલ, વડોદરા

સર્વરોગ નિદાન કેમ્‍પ

વડોદરા મધ્‍યસ્‍થ જેલ

સ્‍ટર્લિંગ હોસ્‍પીટલ, વડોદરા તથા બરોડા હાર્ટ ઇન્‍સ્‍ટીટયુટ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર, વડોદરા

કાર્ડીયાક/મેડીસીન કેમ્‍પનું આયોજન

વડોદરા મધ્‍યસ્‍થ જેલ

શ્રી સંતરામ મંદીર, નડીયાદ

સર્વરોગ નિદાન કેમ્‍પ

નડીયાદ જિલ્‍લા જેલ

લાયન્‍સ કલબ, સુરત

આંખ રોગનો નિદાન  કેમ્‍પ

લાજપોર(સુરત) મધ્‍યસ્‍થ જેલ

લાયન્‍સ કલબ ઓફ નડીયાદ

નેત્ર ચિકિત્‍સા કેમ્‍પ

નડીયાદ જીલ્લા જેલ

મંગળ ચેરીટેબલ ટ્રસ્‍ટ, ભાવનગર

મેડીકલ કેમ્‍પ તથા ચશ્‍મા વિતરણ કાર્યક્રમનું આયોજન

ભાવનગર જિલ્‍લા જેલ     

કરૂણ સંસ્‍થાન અડાજણ, સુરત

આયુર્વેદિક મેડીકલ કેમ્‍પનું આયોજન

લાજપોર મધ્‍યસ્‍થ જેલ

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટ

હોમીયોપેથીક નિદાન અને દવા વિતરણ

રાજકોટ મધ્યસ્‍થ જેલ      

સાંઇનાથ હોમોયોપેથિક હોસ્‍પીટલ રાજકોટ તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટ

હોમીયોપેથીક નિદાન કેમ્‍પ

રાજકોટ મધ્યસ્‍થ જેલ      

વી.વી. ચેરીટેબલ ટ્રસ્‍ટ, જામનગર

આંખના રોગોનો  નિદાન કેમ્‍પ 

જામનગર જિલ્‍લા જેલ

શ્રી રામકૃષ્‍ણ આશ્રમ, રાજકોટ

આંખ નિદાન કેમ્‍પ તથા ચશ્‍મા વિતરણ

રાજકોટ મધ્યસ્‍થ જેલ

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટ

સર્વરોગ નિદાન કેમ્‍પ

રાજકોટ મધ્યસ્‍થ જેલ      

લાયન્‍સ કલબ, સુરત

ચશ્‍મા વિતરણ કેમ્‍પ

લાજપોર(સુરત) મધ્‍યસ્‍થ જેલ

લાયન્‍સ કલબ, અમરેલી

મેડીકલ કેમ્‍પ

અમરેલી સબ જેલ

રોટરી કલબ ઓફ ગેલેકસી

સર્વરોગ નિદાન કેમ્‍પ 

લાજપોર(સુરત) મધ્‍યસ્‍થ જેલ

શ્રીનાથજી કૃપા એજયુકેશન જનસેવા ટ્રસ્‍ટ, સુરત

સર્વરોગ નિદાન કેમ્‍પ 

લાજપોર(સુરત) મધ્‍યસ્‍થ જેલ

રેડક્રોસ સોસાયટી, પાલનપુર

મેડીકલ કેમ્‍પ

પાલનપુર  જિલ્‍લા જેલ

ઇન્‍ડીયન મેડીકલ એસોશિયેશન  પાલનપુર 

મેડીકલ કેમ્‍પ 

પાલનપુર  જિલ્‍લા જેલ

રોટરી કલબ ઓફ, ભુજ

મેડીકલ કેમ્‍પ 

પાલારા(ભુજ) ખાસ જેલ

ચારૂતર વિદ્યામંડલ દ્વારા સંચાલિત એસ.જી.પટેલ આર્યુવેદ હોસ્‍પીટલ, વલ્‍લભ વિદ્યાનગર   

આર્યુવેદ ચિકિત્‍સા  પદ્ધતિ આધારિત સર્વરોગ નિદાન કેમ્‍પ  

નડીયાદ  જિલ્‍લા જેલ 

મહાત્‍મા ગાંઘી હોસ્‍પીટલ, સુરેન્‍દ્રનગર

મેડીકલ કેમ્‍પ 

સુરેન્‍દ્રનગર સબ  જેલ

જી. જી. હોસ્‍પીટલ, જામનગર

આંખના રોગનો મેડીકલ કેમ્‍પ

જમનગર જિલ્‍લા જેલ

આયુર્વેદીક  હોસ્‍પીટલ, જામનગર

આયુર્વેદીક સર્વરોગ નિદાન કેમ્‍પ 

જમનગર જિલ્‍લા જેલ

મેડીકલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ કોલેજ, રાજકોટ

ચેપી રોગ તથા જાતિય રોગોની ચકાસણી કેમ્‍પ

રાજકોટ મધ્યસ્‍થ જેલ      

સર તખ્‍તસિંહજી જનરલ હોસ્‍પીટલ, ભાવનગર

સર્વ રોગ નિદાન કેમ્‍પનું આયોજન

ભાવનગર જિલ્‍લા જેલ

પદમકુંવરબા હોસ્‍પીટલ, રાજકોટ

જનરલ મેડીકલ કેમ્‍પ

રાજકોટ મધ્યસ્‍થ જેલ      

ભાવસિંહજી હોસ્‍પીટલ, પોરબંદર

સર્વરોગ નિદાન કેમ્‍પ

પોરબંદર ખાસ જેલ

ભાવસિંહજી હોસ્‍પીટલ, પોરબંદર

ચામડીરોગ નિદાન તથા સર્જીકલ કેમ્‍પ

પોરબંદર ખાસ જેલ

જનરલ હોસ્‍પીટલ, મહેસાણા

સર્વ રોગ નિદાન કેમ્‍પનું આયોજન

મહેસાણા જિલ્‍લા જેલ

સિવિલ હોસ્‍પીટલ, ભરૂચ

સર્વ રોગ નિદાન કેમ્‍પનું આયોજન

ભરૂચ સબ જેલ

સિવિલ હોસ્‍પીટલ, નવસારી

સર્વરોગ નિદાન કેમ્‍પ

નવસારી સબ જેલ

સિવિલ હોસ્‍પીટલ, ગોંડલ

સર્વરોગ નિદાન કેમ્‍પ

ગોંડલ સબ જેલ

સિવિલ હોસ્‍પીટલ, હિંમતનગર

સર્વરોગ નિદાન કેમ્‍પ

હિમંતનગર  સબ જેલ

સિવિલ હોસ્‍પીટલ, ગોઘરા

સર્વરોગ નિદાન કેમ્‍પ

ગોઘરા સબ જેલ

સિવિલ હોસ્‍પીટલ, અમરેલી

મેડીકલ કેમ્‍પ

અમરેલી સબ જેલ

સિવિલ હોસ્‍પીટલ, રાજપીપળા

મેડીકલ કેમ્‍પ

રાજપીપળા સબ જેલ

સિવિલ હોસ્‍પીટલ, અમરેલી

મેડીકલ કેમ્‍પ

અમરેલી ઓપન જેલ

સિવિલ હોસ્‍પીટલ, જુનાગઢ  

સર્વરોગ નિદાન મેગા મેડીકલ કેમ્‍પ 

જુનાગઢ જિલ્‍લા જેલ

સીવિલ હોસ્‍પીટલ, મોરબી

મેડીકલ કેમ્‍પ

મોરબી સબ જેલ

સિવિલ હોસ્‍પીટલ, જુનાગઢ  

સર્વરોગ નિદાન મેગા મેડીકલ કેમ્‍પ 

જુનાગઢ જિલ્‍લા જેલ

સિવિલ હોસ્‍પીટલ, જુનાગઢ  

ઓર્થોપેડીક-ફીજીયોથેરાપી નિદાન કેમ્‍પ  

જુનાગઢ જિલ્‍લા જેલ

સિવિલ હોસ્‍પીટલ, પાલનપુર  

સર્વરોગ નિદાન મેગા મેડીકલ કેમ્‍પ 

પાલનપુર  જિલ્‍લા જેલ 

સિવિલ હોસ્‍પીટલ, નડીયાદ  

સર્વરોગ નિદાન કેમ્‍પ 

નડીયાદ જિલ્‍લા જેલ 

સાર્વજનિક હોસ્‍પીટલ, મોડાસા

મેડીકલ કેમ્‍પ

મોડાસા સબ જેલ

નવી સિવિલ હોસ્‍પીટલ, સુરત

આંખ, દાંત, કાન, નાક, ગળાના રોગનો નિદાન કેમ્‍પ

લાજપોર(સુરત) મધ્‍યસ્‍થ જેલ

નવી સિવિલ હોસ્‍પીટલ, સુરત

સર્વરોગ નિદાન કેમ્‍પ 

લાજપોર(સુરત) મધ્‍યસ્‍થ જેલ

નવી સિવિલ હોસ્‍પીટલ, સુરત

ડાયાબિટીસ , અંતસ્‍ત્રાવના રોગ  તથા લોહીની તપાસ માટેનો નિદાન કેમ્‍પ 

લાજપોર(સુરત) મધ્‍યસ્‍થ જેલ

નવી સિવિલ હોસ્‍પીટલ, સુરત

હ્રદયરોગ તથગા છાતીના રોગનો નિદાન કેમ્‍પ 

લાજપોર(સુરત) મધ્‍યસ્‍થ જેલ

નવી સિવિલ હોસ્‍પીટલ, સુરત

કિડની રોગ તથા સોનોગ્રાફી દ્વારા રોગનો નિદાન કેમ્‍પ 

લાજપોર(સુરત) મધ્‍યસ્‍થ જેલ

રેફરલ હોસ્‍પીટલ અને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, છોટાઉદેપુર

મેડીકલ કેમ્‍પ 

છોટાઉદેપુર સબ  જેલ

 

    

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
કાચા કામના કેદીઓને જાણવાજોગ
જેલ રજાઓની યાદી
જેલ સ્ટાફની  ફરજો
આપે શું કરવું / શું ન કરવું

ફરિયાદ

ફરીયાદ નિવારણ કેન્દ્ર
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 

 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 13-07-2012