હું શોધું છું

હોમ  |

નાગરિક અધિકાર પત્ર
Rating :  Star Star Star Star Star   

જેલનું નાગરિક અધિકારપત્ર

સંપાદક અને પ્રકાશક

શ્રી વી.વી.રબારી (આઇ.પી.એસ.)

અધિક પોલીસ મહાનિદેશક અને

જેલોના ઇન્સ્પેક્ટર જનરલ

ગુજરાત રાજ્ય

* * * * * *

આમુખ

પ્રવર્તમાન રાજ્ય સરકાર માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ વિવિધ ક્ષેત્રોમાં આગેકૂચ કરી રહી છે. સરકારશ્રી સર્વત્રય સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયાની ભારતીય સંસ્કૃતિની ભવ્ય કલ્પનાને સાકારિત કરવા અનેક લોકોપયોગી પ્રયોગો દ્વારા સમાજ પરિવર્તન કરી રહી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો ઇ-ગવર્નન્સ ઓન લાઇન લોકફરિયાદ નિવારણ કાર્યકમ, લોક ફરિયાદ, અધિકારીઓની નિમણૂક, વી-ગવર્નન્સ કર્મયોગી મહાભિયાન તાલીમ તથા નાગરિક અધિકારપત્રની રચના વગેરે પ્રયોગો દ્વારા સમગ્ર વહીવટી તંત્રમાં એક અનોખી ચેતનાનો અનુભવ સર્વે પ્રજાજનોને થઈ રહ્યો છે.

સામાન્ય પ્રજાજનો જેલ જેવા સંવેદનશીલ તંત્ર સાથે સંકળાયેલા હોતા નથી. જેલ તંત્રની શી ફરજો હોય છે? અને સામાન્ય નાગરિકોને જેલ ખાતા સંબંધી તેઓના અધિકારીની જાણ હોતી નથી. આવા સંજોગોમાં નાગરિકો જેલ ખાતા સંબંધી તેઓ તથા જેલ ખાતાની વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ થાય, કેદીઓમાં તેમના હક્કો અને ફરજો પરત્વે જાગૃતિ આવે તથા સામાન્ય પ્રજાજનો, અન્ય સરકારી તંત્રો, જેલતંત્ર અને કેદીઓ વચ્ચે અનેરો સુમેળ સર્જાય એવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઘડેલ એક્શન પ્લાનના અમલીકરણના ભાગરૂપે જેલ ખાતાના નાગરિક અધિકારપત્રની રચના કરવામાં આવી છે.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
કાચા કામના કેદીઓને જાણવાજોગ
જેલ રજાઓની યાદી
જેલ સ્ટાફની  ફરજો
આપે શું કરવું / શું ન કરવું

ફરિયાદ

ફરીયાદ નિવારણ કેન્દ્ર
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 

 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 04-06-2009