જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

એન.જી.ઓ.ની ભાગીદારી

5/21/2022 11:33:03 PM

કેદી સુધારણા

  1. બંદિવાનોના આદ્યાત્મિક ઉત્થાન અને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી નિરંતર કાર્યક્રમનું આયોજન

અનુક્રમ નંબર

સંસ્થાનું નામ

યોજવામાં આવેલ કાર્યક્રમ અને આયોજન

જેલનું નામ

વ્યક્તિ વિકાસ કેન્‍દ્ર

લાજપોર મધ્યસ્થ જેલ

ધ્યાન શિબિર ૨૦૨૧

અખિલ ભારતીય યોગ શિક્ષક મહાસંઘ,

જુનાગઢ જિલ્લા જેલ

યોગ કાર્યક્રમ

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થા

ગળપાદર જિલ્લા જેલ

રાજયોગ અને મેડીટેશન, રક્ષાબંધન

ઇમ્પેરેટિવ ચેરીટેબલ ટ્રસ્ટ તથી સિલ્વર ઓરકેસ્ટ્રા ગૃપ, અમદાવાદ

અમદાવાદ મધ્યસ્થ જેલ

મનોરંજન કાર્યક્રમ, દેશભક્તિના ગીત-સંગીતના કાર્યક્રમ

રોટરી ક્લબ ઑફ આદિપુર, કચ્છ

ગળપાદર જિલ્લા જેલ

વિવિધ કાર્યકમ , ભક્તિ ગીતો પર

ગાંધી વિચાર સંસ્થા, અમદાવાદ

અમદાવાદ મધ્યસ્થ જેલ

એક્યુપંચર દ્વારા સારવારની તાલીમ આપવા બાબત

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, વડોદરા, ગાયત્રી ચેતના કેન્‍દ્ર, નશાબંધી અને આબકારી ખાતું, વડોદરા

વડોદરા મધ્યસ્થ જેલ

વ્યસન મુક્તિ કાર્યક્રમ

ડ્રીમ હાઇ એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત

લાજપોર મધ્યસ્થ જેલ

રામકથા

શ્લોક ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ

અમદાવાદ મધ્યસ્થ જેલ

યોગ શિબિર

૧૦

ઇન્‍ટરનેશનલ હ્યુમન રાઇટ કાઉન્‍સિલ, હિંમતનગર

હિંમતનગર જિલ્લા જેલ

પ્રવચન/મેડીકલ કેમ્પ

૧૧

એ.બી.મ્યુઝીક ઇન્ટરનેશનલ ગૃપ, સુરત

લાજપોર મધ્યસ્થ જેલ

સાંસ્કૃતિક કાર્યક્રમ

૧૨

શ્રીમતી લીબેન માલવિયા અને શ્રી નીરજ માલવિયા

વડોદરા મધ્યસ્થ જેલ

યોગતાલીમ

૧૩

ઇન્‍ડિયા ક્રાઇમ એન્‍ડ હ્યુમન રાઇટ્સ ગ્રીવેનન્‍સ રીડ્રેસલ એસોસિયેશન, અમદાવાદ

અમદાવાદ મધ્યસ્થ જેલ

દેશભક્તિ ગીત

૧૪

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય

વડીકચેરી

રક્ષાબંધન

૧૫

શ્રી મનહર પ્લોટ, સ્થાનકવાસી, જૈન પ્લોટ રાજકોટ

રાજકોટ મધ્યસ્થ જેલ

વ્યસન મુક્તિ પ્રવચન

૧૬

શ્રી હરી સેવા ટ્રસ્ટ, વડોદરા

વડોદરા મધ્યસ્થ જેલ

ધાર્મિક કાર્યક્રમ

૧૭

જય હનુમાન અટલ આશ્રમ, સુરત

લાજપોર મધ્યસ્થ જેલ

શિવપુરાણ કથા, માનસ પરિવર્તન

૧૮

અણુવ્રત સંસ્થા, સુરત

લાજપોર મધ્યસ્થ જેલ

વ્યસન મુક્તિ કાર્યક્રમ

૧૯

કર્મા ફાઉન્‍ડેશન, અમદાવાદ

અમદાવાદ મધ્યસ્થ જેલ

મહિલા બંદીવાનો માટે અવેરનેસ સેશનનો કાર્યક્રમ

૨૦

નવજીવન ટ્રસ્ટ,અમદાવાદ

અમદાવાદ મધ્યસ્થ જેલ

ગાંધી ભજન

૨૧

સત્પ્રેરણા સંસ્થા

રાજપીપળા જિલ્લા જેલ

પ્રાથમિક ચિકિત્સા કાર્યક્રમ

૨૨

બેંગ્લોર આર્ટ ઑફ લિવિંગ

જામનગર જિલ્લા જેલ

પ્રિઝન સ્માર્ટ પ્રોગ્રામ

૨૩

પ્રિઝન મિનિસ્ટ્રી ઑફ ઇન્‍ડિયા ગામડી, આણંદ

વડોદરા મધ્યસ્થ જેલ

મહિલા બંદીવાનો માટે ઉત્કર્ષ ક્લાસીસ (સાક્ષર)

૨૪

ગ્રેસ ઇગ્લિંશ મીડીયમ સ્કુલ, જામનગર

જામનગર જિલ્લા જેલ

સાંસ્કૃતિક કાર્યક્રમ

૨૫

સરદાર વલ્લભભાઇ પટેલ મેમોરીયલ સોસાયટી

તમામ જેલો

સરદાર પટેલ પ્રવચન

૨૬

લાયન્‍સ ક્લબ ઑફ અમદાવાદ

અમદાવાદ મધ્યસ્થ જેલ

મેગા મેડીકલ કેમ્પ

૨૭

ખમીર સંસ્થા

પાલારા ખાસ જેલ

વિવિધ તાલીમ