જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

વિડીયો કોન્ફરન્સીંગ

5/21/2022 11:26:59 PM

 

વિડીયો કોન્‍ફરન્‍સ સીસ્‍ટમની સ્‍થાપના

  1.       અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ અને ભદ્ર કોર્ટ વચ્‍ચે વિડીયો કોન્‍ફરન્‍સીંગ સીસ્‍ટમ         

તા.૨૫/ ૧૨/ ૨૦૦૩ના રોજ સ્‍થાપિત કરવામાં આવી.

  1.       અમદાવાદમાં પ્રાપ્‍ત થયેલ સફળતાથી પ્રેરાઇ રાજયની વડોદરા મધ્‍યસ્‍થ જેલ, જુનાગઢ/ ભાવનગર/ રાજકોટ/ જામનગર/ નડીયાદ/ પાલનપુર જીલ્‍લા જેલો તથા પોરબંદર ખાસ જેલ અને સ્‍થાનિક કોર્ટો ખાતે વિડીયો કોન્‍ફરન્‍સીંગ સીસ્‍ટમ સ્‍થાપિત કરેલ છે. રાજ્યની સુરત અને મહેસાણા જિલ્‍લા જેલો અને પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે આ સીસ્‍ટમ સ્‍થાપિત કરવામાં આવી રહેલ છે.
  2.      આ સિસ્‍ટમ મારફત ૫૬,૪૦૫ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે.
  3.      કેદીઓની  પોલીસ જાપ્‍તામાંથી નાસી જવાની બાબત નિયંત્રિત થવાની સાથે પોલીસ એસ્‍કોર્ટ અને વાહન ખર્ચમાં બચત થવા પામેલ છે તથા કેદીઓના માનવીય ગૌરવની જાળવાણી થાય છે.
  4.      રાજયની જેલો ખાતેથી આ સિસ્‍ટમ મારફત કોર્ટમાં રજૂ કરાયેલ આરોપીઓની વર્ષવાર સંખ્યા નીચે દર્શાવેલ છે.

વિડીયો કોન્‍ફરન્‍સીંગ સીસ્‍ટમ રજૂ કરાયેલ આરોપીઓની માહિતી

વર્ષ

રજૂ કરાયેલ આરોપીઓની સંખ્‍યા

૨૦૧૫

૨૨૦૭૬

૨૦૧૬

૨૮૪૪૪

૨૦૧૭

૪૬૨૦૪

૨૦૧૮

૪૯૦૦૪

૨૦૧૯

૫૩૦૨૬

૨૦૨૦

૬૯૮૬૭

૨૦૨૧

૭૨૪૪૦

 

 

વિડીયો કોન્‍ફરન્‍સીંગ દ્વારા કોર્ટમાં રજુ રખાવેલ કેદીઓની માહીતી દર્શાવતુ પત્રક  વર્ષ-૨૦૦૧ 

માસ

રજુ કરેલ કેદીઓની સંખ્યા

જાન્યુઆરી

૭૩૨૦

ફેબ્રુઆરી

૬૩૬૫

માર્ચ

૬૬૮૭

એપ્રિલ

૬૯૯૧

મે

૬૧૬૦

જુન

૬૮૩૯

જુલાઈ

૬૯૧૮

ઓગષ્ટ

૬૧૮૬

સપ્ટેમ્બર

૫૨૪૪

ઓક્ટોમ્બર

૪૯૯૨

નવેમ્બર

૪૪૬૬

ડીસેમ્બર

૪૪૭૨

કુલ

૭૨૪૪૦