જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

જેલ રજાઓની યાદી

7/1/2025 10:34:07 AM

જેલ રજાઓની યાદી

નીચે મુજબની જાહેર રજાઓને જેલ રજા તરીકે જાહેર કરવામાં આવી છે.

  1.  ગણતંત્ર દિવસ - ૨૬મી જાન્યુઆરી

  2. નાતાલ - ૨૫મી ડિસેમ્બર

  3. રમઝાન ઇદ.

  4. રામનવમી.

  5. જન્માષ્ટમી.

  6. દિવાળી (નૂતન વર્ષ)

  7. સ્વાતંત્ર્ય દિવસ ૧૫મી ઓગષ્ટ.

  8. મહાત્મા ગાંધી જન્મદિવસ.

  9. રક્ષાબંધન.

  10. સરદાર વલ્લભભાઈ પટેલ જન્મદિવસ.