જેલ ખાતુ |
http://www.prisons.gujarat.gov.in |
કામગીરીના માપદંડ |
7/1/2025 5:13:06 PM |
|
કાર્યો કરવા માટે નકકી કરેલા ધોરણો.
-
જેલ ખાતુ એ ક્રિમીનલ જસ્ટીશ સીસ્ટમનું એક મહત્વનું અંગ છે.અને આ સીસ્ટમના અન્ય અંગો જેવા કે પોલીસ તંત્ર અને ન્યાય તંત્ર સાથે સંકલન સાધી પોતાની ફરજો બજાવે છે.
-
જેલ ખાતાના કાર્યો/ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે મુંબઈ જેલ મેન્યુઅલ ૧૯પપ , ગુજરાત જેલ મેન્યુઅલ પ્રિઝન એકટ ૧૮૯૪ પ્રિઝનર્સ એકટ ૧૯૦૦ પેરોલ/ ફર્લો રુલ્સ ૧૯પ૯ તથા વખતો વખતના ઠરાવો પરિપત્રોનો આધાર લેવામાં આવે છે. અને ઉકત જોગવાઈને આધિન દરેક સ્તરે નિયત કરવામાં આવેલ કાર્યો તથા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે સક્ષમ આદાલત ઘ્વારા જયુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવતા આરોપીઓ તેમજ કેદીઓને રાજયની જેલોમા રાખવામાં આવે છે. તથા જેલ જીવન દરમ્યાન વિવિધ રચનાત્મક પ્રવતિઓ હાથ ધરી તેઓને માનસીક પરિવર્તન કરવાના પ્રયત્નો કરવામાં આવે છે.તથા જેલ મુકત થયા પછી એક સારા નાગરીક તરીકે સમાજના મુખ્ય ધારામાં પ્રસ્થાપીત થાય અને પગભર થઈ સમાજમાં પુનઃ સ્થાપીત થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.પુજય મહાત્મા ગાંધીના શબ્દમાં કહીએ. તો જેલો એ માનસીક આરોગ્યના દર્દીઓ માટેની હોસ્પીટલ છે
પરત
|