જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

નીતિધડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ

7/1/2025 5:24:34 PM

નીતિ ધડતર અથવા નીતિના અમલ સબંધે જનતાના સભ્યો સાથે સલાહ પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત.

જેલ ખાતાની કામગીરી સ્વતંત્રપણે થઈ શકે તે હેતુસર ખાતાના વડા તરીકે  પોલીસ મહાનિર્દેશક,જેલ સુઘારાત્મક વહીવટ ની કચેરી સ્વતંત્ર હવાલો ધરાવે છે.અને ગૃહ વિભાગની સીધી દેખરેખ હેઠળ કામગીરી કરે છે.પરિણામ સ્વરુપ જેલ ખાતાની નીતિઓના ધડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ પરામર્શ સહ ભાગીદારી મેળવવા માટે જેલ ખાતામાં આવી કોઈ વ્યવસ્થા અસ્તિત્વમાં ન હોય માહિતી "શુન્ય" છે.

પરત