હું શોધું છું

હોમ  |

આપે શું ન કરવું
Rating :  Star Star Star Star Star   

આપે શું ન કરવું

  • મુલાકાત માટે પાંચથી વધારે વ્યકિતઓએ એક સાથે આવવું જોઇએ નહી.

  • મુલાકાત રુમમાં ઘોંઘાટ તેમજ રાજકીય બાબતોની ચર્ચા કરવી જોઇએ નહી.તેમજ જેલ સત્તાવાળાઓ સમજી શકે નહિં તેવી ભાષામાં વાતચીત કરવી જોઇએ નહિ.

  • ચાલુ મુલાકાતમાં કેદી સાથે કોઇપણ જાતની લેવડ-દેવડ કરવી જોઇએ નહી.

  • બીનજરુરી ખાસ મુલાકાતની માંગણી કરવી જોઇએ નહી.

  • પત્ર સાથે જવાબી પોસ્ટકાર્ડ તથા આંતરદેશીય અને પોસ્ટલ કવર સાથે નાણાંકીય નોટસ જેવી વસ્તુઓ મોકલવી જોઇએ નહી.

  • પાકા કામના કેદી માટે અંગત કપડાં, બિસ્તર, ખોરાક વિગેરે પાત્રતા ધરાવતા ન હોય આપવા આગ્રહ કરવો જોઇએ નહી.

  • કેદીના ખાતામાં જમા કરાવવા રોકડ રકમ જેલ કર્મચારીને આપવી જોઇએ નહી.

  • પાકા કામના કેદીઓ જેમની અપીલ પેન્ડીંગ હોય તેમના કિસ્સામાં તેમજ કાચા કામના કેદીઓ માટે પેરોલ અરજી કરવી જોઇએ નહી.

  • પાત્રતા ધરાવતા કેદી પોતે ફર્લો અરજી કરતા હોય આવી અરજી કરવી જોઇએ નહી.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
કાચા કામના કેદીઓને જાણવાજોગ
જેલ રજાઓની યાદી
જેલ સ્ટાફની  ફરજો
આપે શું કરવું / શું ન કરવું

ફરિયાદ

ફરીયાદ નિવારણ કેન્દ્ર
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 

 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 09-05-2022