હું શોધું છું

હોમ  |

ફરિયાદ નિવારણ
Rating :  Star Star Star Star Star   

જેલ વિભાગમાં ફરિયાદ નિવારણ તંત્ર નીચે મુજબ કામ કરે છે.

  • દરેક જેલમાં જેલ અધીક્ષક દરરોજ જેલોના નિયમિત રાઉન્ડ લઈ કેદીઓની રજૂઆતો સાંભળી નિકાલ કરે છે.

  • દરેક જેલ તથા જે.ઇ.જ.શ્રીની કચેરી ખાતે નાગરિક સુવિધા કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે અને નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જે અરજદારોની રજૂઆત સાંભળી નિકાલ કરે છે.

  • દરેક જેલ ખાતે સ્થાનિક સેશન્સ કોર્ટ દ્વારા વહીવટી પ્રશ્નો માટે અલગ તથા શારીરિક હેરાનગતિ માટે અલગ ફરિયાદ પેટી મુકવામાં આવી છે જેમાં કેદીઓ પોતાની ફરિયાદ કરી શકે છે.

  • દરેક જેલ ખાતે જે.ઇ.જ.શ્રીની ફરિયાદ પેટી રાખવામાં આવી છે. જેમાં કેદીઓ પોતાની ફરિયાદ નાંખી શકે છે.

  • જે.ઇ.જ.શ્રી તથા જેલોમાં ખાસ ઇન્સ્પેક્ટર જનરલશ્રી જેલોના ઇન્સ્પેક્શન વખતે મુલાકાત લઈ કેદીઓની રજૂઆતો સાંભળે છે તથા ઓચિંતી મુલાકાત વખતે પણ કેદીઓની રજૂઆતો સાંભળી નિકાલ કરે છે.

  • દરેક જેલ ખાતે સંબંધિત સેશન્સ જજશ્રી મહિનામાં બે વખત જેલની મુલાકાત લઈ કેદીઓની રજૂઆત સાંભળે છે.

  • જેલ વિઝિટર્સ બોર્ડ તથા કોર કમિટીના સભ્યો પણ દર ત્રણ મહિને જેલોની મુલાકાત લઈ કેદીઓની ફરિયાદો સાંભળી નિકાલ કરે છે.

     

     

     

     

     

     

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
કાચા કામના કેદીઓને જાણવાજોગ
જેલ રજાઓની યાદી
જેલ સ્ટાફની  ફરજો
આપે શું કરવું / શું ન કરવું

ફરિયાદ

ફરીયાદ નિવારણ કેન્દ્ર
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 

 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 20-04-2024