અ.નં.
|
કેસની વિગત
|
સમાવિષ્ટ બાબત
|
૧.
|
ચારૂલતા જોષી વિ. અધીક્ષક, તિહાર જેલ, દિલ્હી (1999-Cr. L.J. 2273-SC)
|
મીડીયાને ઈન્ટવ્યુ આપવા અંગે કેદીઓના અધિકાર બાબત. કેદીની ઈચ્છાને આધીન આવી મંજુરી આપી શકાય.
|
૨.
|
રામમૂર્તિ વિ. કર્ણાટક રાજ્ય (1997-25SC-642)
|
જેલ વહીવટને લગતી બાબતો જેવી કે સારવાર, શિસ્ત અને સલામતિ, ફરિયાદ નિવારણ, મુલાકાત પદ્ધતિ, ખુલ્લી જેલો તથા અદ્યતન જેલ મેન્યુઅલની રચના અંગે સૂચનો. જેલોનું સુધારણા કેન્દ્રમાં રૂપાંતર કરવા સુચન.
|
૩.
|
સ્ટેટ ઓફ ગુજરાત વિ. નામદાર ગુજરાત હાઇકોર્ટ. (1998-Z-SCC-392)
|
કેદીઓને કામગીરી બદલ યોગ્ય વેજીસ ચૂકવવા માટે વેજીસનું યોગ્ય માળખું રચવા બાબત તથા વિકટીમ વેલ્ફેર ફંડની રચના કરવા બાબત.
|
૪.
|
ગુરૂદેવસિંઘ અને બીજાઓ વિરૂદ્ધ હીમાચલ પ્રદેશ (1992-Cr.L.J. 2273-2542)
|
કામનાં બદલામાં કેદીઓને યોગ્ય વળતર તરીકે વેજીસ ચૂકવવા બાબત.
|
૫.
|
રણબીરસિંઘ વિ. હરીયાણા રાજ્ય રીટ પીટીશન (ક્રીમી.) નં. 941/1984 (1984-97-SCC-348)
|
ક્રિ. પ્રો. કોડની કલમ – ૪૨૮ હેઠળ જે કેસમાં અટકાયતમાં હોય તે કેસમાં પોલીસ તપાસ તથા ઈન્સાફી કાર્યવાહીનો સમયગાળો સજામાં સેટઓફ તરીકે મજરે મળી શકે. પ્રથમ કેસમાં સજા થયા પછી ચાલુ રહેલ અન્ય કેસમાં સેટઓફનો લાભ મળી શકે નહિં.
|
૬.
|
ચંપાલાલ પુંજાજી શાહ વિ. મહારાષ્ટ્ર રાજય, (1982(1)-SCC-507-AIR-SC-791)
|
૭.
|
અતુલ મનુભાઈ પારેખ વિ. સી.બી.આઈ. ક્રિમી. મીસે. પીટીશન નં. – 13334/2009 ઈન ક્રિમી. અપીલ નં. – 167/2004
|
૮.
|
નજાકત ઉર્ફે મુબારકઅલી વિ. મહારાષ્ટ્ર રાજય ક્રિમી. અપીલ નં. 617/2001 એસ.એલ.પી. (ક્રિમી.) નં. – 804/1999
|
૯.
|
ગોપાલ વિનાયક ગોડસે વિ. મહારાષ્ટ્ર રાજય (AIR-1961-SC-600)
|
આજીવન કેદની સજા પામેલ કેદી સી.આર.પી.સી.ની કલમ ૪૩૩(એ) હેઠળ સમુચિત સરકાર સજાનો બાકીનો ભાગ માફ ન કરે ત્યાં સુધી જેલ મુક્ત થવા હક્ક દાવો કરી શકે નહિં. આજીવન કેદનો અર્થ કેદી જીવે ત્યાં સુધીની સજા તેવો થાય છે. આજીવન કેદની સજાનો આપોઆપ અંત આવી શકે નહિં.
|
૧૦.
|
મારૂ રામ વિ. યુનીયન ઓફ ઈન્ડીયા (1981-SCR-1196)
|
૧૧.
|
રામ દિયા વિ. હરીયાણા રાજ્ય (1990-Cr.L.J.1327)
|
૧૨.
|
દલબીરસિંઘ વિ. પંજાબ રાજય (1979-3-SCC-745)
|
૧૩.
|
રાજેન્દ્રપ્રસાદ વિ. ઉત્તરપ્રદેશ રાજ્ય (1979-3-SCC-6467)
|
૧૪.
|
અશોકકુમાર વિ. યુનિયન ઓફ ઈન્ડીયા (1991-3-SCC-4987)
|
૧૫.
|
લક્ષ્મણ નાસ્કર વિ. યુનિયન ઓફ ઈન્ડીયા (2000-2-SCC-595)
|
૧૬.
|
શ્રી ભગવાન વિ. રાજસ્થાન રાજ્ય (2001-6-SCC-296)
|
૧૭.
|
હુસેનારા ખાતૂન વિ. બિહાર રાજ્ય (1979-SC-1369-1980-1-SCC-81)
|
કેસ ઝડપી ચલાવવાનાં આરોપીના અધિકાર બાબત. બંધારણની આર્ટીકલ-૨૧ મુજબ આરોપીને પોતાનો કેસ ઝડપથી ચલાવવાનો અધિકાર છે.
|
૧૮.
|
મધુ મહેતા વિ. યુનીયન ઓફ ઈન્ડીયા (1989-SCC-62)
|
૧૯.
|
એ. આર.અંતુલે વિ. આર.એસ. નાયક (1992-(1)-SCC-225)
|
૨૦.
|
કોમન કોઝ વિ. યુનીયન ઓફ ઈન્ડીયા (1996-(4)-SCC-3)
|
૨૧.
|
રાજદેવ વિ. બિહાર (1999-7-SCC-50)
|
૨૨.
|
માસ્ટર સલીમ ઈકરામુદ્દીન અન્સારી વિ. બોરીવલી પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ અધિકારી (મુંબઈ હાઈકોર્ટ-2005-Cri.L.J.799)
|
જુવેનાઈલ જસ્ટીસ એકટ – ૨૦૦૫ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન) ની કલમ-૮ અને ૧૦ મુજબ ગુનો કરેલ બાળ ગુનેગારને જેલમાં મોકલી શકાય નહિં.
|
૨૩.
|
આર. ડી. ઉપાધ્યાય વિ. આંધ્રપ્રદેશ અને બીજાઓ (રીટ પીટીશન (સિવીલ) નં. – (559/1994)
|
જેલમાં રહેલ મહિલા કેદીઓ તથા તેમની સાથેનાં બાળકોની સારસંભાળ તથા દેખરેખ માટે નામદાર કોર્ટ દ્વારા ગાઈડ લાઈન્સ મુકરર કરવામાં આવેલ છે. મહિલા કેદીઓ તથા તેમના બાળકોને ખોરાક, આરોગ્ય, તબીબી સારવાર, વસ્રો, શીશુગૃહ વિગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવવા આદેશ આપવામાં આવેલ છે.
|
૨૪.
|
સુનિલ બત્રા વિ. દિલ્હી એડમીનીસ્ટ્રેશન (1980-SC-1579)
|
કેદીઓને મળવાપાત્ર બંધારણીય અધિકારો બાબત. સ્વતંત્રતા સિવાયનાં અન્ય મૂળભૂત અધિકારો કેદીઓને મળવાપાત્ર છે. સજા થવાથી કેદીઓ વ્યક્તિમાંથી અવ્યક્તિ બની જતા નથી. કેદીઓનાં બંધારણીય અધિકારોની રક્ષા માટે કેટલાંક સ્થાયી આદેશો આપવામાં આવેલ છે.
|
૨૫.
|
સીટીઝન્સ ફોર ડેમોક્રેસી વિ. આસામ રાજ્ય (1995-3SCC-743)
|
અદાલતની મંજુરી સિવાય કેદીઓને કોર્ટ સમક્ષ રજુ રખાવવા, જેલમાં મોકલવા કે અન્ય જગ્યાએ લઈ જતી વખતે હાથકડી પહેરાવી શકાય નહિ.
|
૨૬.
|
પ્રેમશંકર શુક્લ વિ. દિલ્હી એડમીનીસ્ટ્રેશન (1980-SC-1535)
|
૨૭.
|
રવિકાંત એલ. પાટીલ વિ. મહારાષ્ટ્ર રાજ્ય (1991-2SCC-373)
|
૨૮.
|
શીલા બાર્સે વિ. મહારાષ્ટ્ર રાજ્ય (1983-SCC-378)
|
બંધારણની આર્ટીકલ-૩૯-એ તથા ૧૪ અને ૨૧ હેઠળ પ્રાપ્ત અધિકારની રૂએ તમામ કેદીઓને કાનૂની સહાય મળવાપાત્ર છે.
|
૨૯.
|
દિપકકુમાર ભાનુપ્રસાદ ઉપાધ્યાય વિ. ગુજરાત રાજય, ગુજરાત હાઈકોર્ટ, (સ્પે. ક્રિમી. એપ્લી. નં. -1149/97)
|
ખરેખર ભોગવેલ સજામાં કેદી દ્વારા ભોગવાયેલ પેરોલ/ફર્લોના સમયગાળાનો સમાવેશ થતો નથી.
|
૩૦.
|
પુષ્પાભદેવી વિ. એમ. એસ. વાઘવાન (198)-3-SCC-367)
|
૩૧.
|
લતીફ છોટુમીંયા શેખ વિ. ગુજરાત હાઈ કોર્ટ
|
એપેલેટ કોર્ટમાં અપીલ પેન્ડીંગ હોય તેવા કેસોમાં વહીવટી સત્તાધિકારી કેદીની પેરોલ મંજુર કરી શકે નહિં. એપેલેટ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવવાના રહે.
|
૩૨.
|
જ્યંતિલાલ એમ. પટેલ વિ. ગુજરાત રાજ્ય, ગુજરાત હાઈકોર્ટ. (1995-(2)-GLH-260)
|
૩૩.
|
એ. કે. રોય વિ. યુનિયન ઓફ ઈન્ડીયા (1982-SC-710)
|
કાચા કામના આરોપીઓ તથા અટકાયતીઓને પોતાનો ખોરાક બહારથી મેળવવાનો તથા પોતાના અંગત કપડા પહેરવાનો અધિકાર છે.
|
૩૪.
|
રામરાજ ઉર્ફે નાન્હુ વિ. છત્તીસગઢ રાજ્ય (2010-1-SCC-573)
|
ક્રિ. પ્રો. કોડની કલમ-૪૩૩(એ) મુજબ આજીવન કેદની સજા પામેલ કેદીએ ઓછામાં ઓછી ૧૪ – વર્ષની સજા ભોગવવી જરૂરી છે. માફી દ્વારા ૧૪ વર્ષની સજામાં ઘટાડો થઈ શકે નહિં. જો કે બંધારણની આર્ટીકલ – ૧૬૧ તથા ૭૨ હેઠળ જાહેર કરવામાં આવતી રાજ્યમાફી અપવાદરૂપ છે.
|