|
વિડીયો કોન્ફરન્સ સીસ્ટમની સ્થાપના
- અમદાવાદ મધ્યસ્થ જેલ અને ભદ્ર કોર્ટ વચ્ચે વિડીયો કોન્ફરન્સીંગ સીસ્ટમ
તા.૨૫/ ૧૨/ ૨૦૦૩ના રોજ સ્થાપિત કરવામાં આવી.
- અમદાવાદમાં પ્રાપ્ત થયેલ સફળતાથી પ્રેરાઇ રાજયની વડોદરા મધ્યસ્થ જેલ, જુનાગઢ/ ભાવનગર/ રાજકોટ/ જામનગર/ નડીયાદ/ પાલનપુર જીલ્લા જેલો તથા પોરબંદર ખાસ જેલ અને સ્થાનિક કોર્ટો ખાતે વિડીયો કોન્ફરન્સીંગ સીસ્ટમ સ્થાપિત કરેલ છે. રાજ્યની સુરત અને મહેસાણા જિલ્લા જેલો અને પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે આ સીસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહેલ છે.
- આ સિસ્ટમ મારફત ૫૬,૪૦૫ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે.
- કેદીઓની પોલીસ જાપ્તામાંથી નાસી જવાની બાબત નિયંત્રિત થવાની સાથે પોલીસ એસ્કોર્ટ અને વાહન ખર્ચમાં બચત થવા પામેલ છે તથા કેદીઓના માનવીય ગૌરવની જાળવાણી થાય છે.
- રાજયની જેલો ખાતેથી આ સિસ્ટમ મારફત કોર્ટમાં રજૂ કરાયેલ આરોપીઓની વર્ષવાર સંખ્યા નીચે દર્શાવેલ છે.
વિડીયો કોન્ફરન્સીંગ સીસ્ટમ રજૂ કરાયેલ આરોપીઓની માહિતી
|
વર્ષ
|
રજૂ કરાયેલ આરોપીઓની સંખ્યા
|
૨૦૧૫
|
૨૨૦૭૬
|
૨૦૧૬
|
૨૮૪૪૪
|
૨૦૧૭
|
૪૬૨૦૪
|
૨૦૧૮
|
૪૯૦૦૪
|
૨૦૧૯
|
૫૩૦૨૬
|
૨૦૨૦
|
૬૯૮૬૭
|
૨૦૨૧
|
૭૨૪૪૦
|
વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કોર્ટમાં રજુ રખાવેલ કેદીઓની માહીતી દર્શાવતુ પત્રક વર્ષ-૨૦૦૧
|
માસ
|
રજુ કરેલ કેદીઓની સંખ્યા
|
જાન્યુઆરી
|
૭૩૨૦
|
ફેબ્રુઆરી
|
૬૩૬૫
|
માર્ચ
|
૬૬૮૭
|
એપ્રિલ
|
૬૯૯૧
|
મે
|
૬૧૬૦
|
જુન
|
૬૮૩૯
|
જુલાઈ
|
૬૯૧૮
|
ઓગષ્ટ
|
૬૧૮૬
|
સપ્ટેમ્બર
|
૫૨૪૪
|
ઓક્ટોમ્બર
|
૪૯૯૨
|
નવેમ્બર
|
૪૪૬૬
|
ડીસેમ્બર
|
૪૪૭૨
|
કુલ
|
૭૨૪૪૦
|
|
|